બે પાત્રો $A$ અને $B$ માં $CO_2$ વાયુ છે. $A$ માં વાયુનું દબાણ, કદ અને નિરપેક્ષ તાપમાન $B$ ની સરખામણીમાં $4$ ગણું વધારે છે. જો $B$ માં વાયુનું દળ $x \ g$ હોય, તો $A$ માં વાયુનું દળ કેટલું હશે?

  • A
    $\frac{x}{2} \ g$
  • B
    $4x \ g$
  • C
    $2x \ g$
  • D
    $16x \ g$

Explore More

Similar Questions

$22 \, g$ ડ્રાય આઇસને $25 \, ^\circ C$ તાપમાને $600 \, mL$ ના ખાલી પાત્રમાં મૂકીને સખત રીતે બંધ કરવામાં આવે છે. જો બધો જ $CO_2$ બાષ્પીભવન પામે,તો પાત્રની અંદરનું અંતિમ દબાણ $atm$ માં કેટલું હશે?

Difficult
View Solution

વાયુના એક ચોક્કસ દળનું કદ $27 \, ^oC$ તાપમાને અને $620 \, mm$ દબાણે $300 \, cc$ છે. $47 \, ^oC$ તાપમાને અને $640 \, mm$ દબાણે આ વાયુનું કદ ........... $cc$ થશે.

હાઇડ્રોજન વાયુથી ભરેલા ફુગ્ગાનું કદ અને દબાણ $1 \ bar$ અને $175 \ dm^{3}$ છે. જ્યારે ફુગ્ગો અમુક ઊંચાઈએ પહોંચે છે,ત્યારે તેનું દબાણ ઘટીને $0.8 \ bar$ થાય છે. ફુગ્ગાનું નવું કદ ગણો. ($dm^{3}$ માં)

Difficult
View Solution

આદર્શ વાયુ માટે ઘનતા $(d)$ અને મોલર દળ $(M)$ વચ્ચેનો સંબંધ તારવો.

અચળ તાપમાને, એક વાયુ $500 \text{ mm Hg}$ ના દબાણે $200 \text{ mL}$ કદ રોકે છે. $800 \text{ mm Hg}$ દબાણે તેનું કદ કેટલું હશે ($\text{ mL}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo