બે અલગ-અલગ રેડિયોએક્ટિવ તત્વો કે જેમનો અર્ધ-આયુષ્ય સમય $T_{1}$ અને $T_{2}$ છે,તેમના અવિભંજિત પરમાણુઓની સંખ્યા કોઈ એક ક્ષણે અનુક્રમે $N_{1}$ અને $N_{2}$ છે. આ ક્ષણે તેમની એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{T_{1} T_{2}}{N_{1} N_{2}}$
  • B
    $\frac{N_{1} N_{2}}{T_{1} T_{2}}$
  • C
    $\frac{N_{1} T_{1}}{N_{2} T_{2}}$
  • D
    $\frac{N_{1} T_{2}}{N_{2} T_{1}}$

Explore More

Similar Questions

જમીનનું ધોવાણ શેના દ્વારા અટકાવી શકાય છે?

કોઈપણ વિદ્યુત ડાયપોલને કારણે કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય છે?

$x+y+1=0$ અને સુરેખ રેખાઓની જોડી $x^2-3xy+2y^2=0$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

$Catharanthus$ $roseus$ કઈ શ્રેણીનું ઉદાહરણ છે?

સલ્ફર ધરાવતા એમિનો એસિડ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo