$L_{1}$ અને $L_{2}$ લંબાઈ ધરાવતા અને અનુક્રમે $\alpha_{1}$ અને $\alpha_{2}$ રેખીય પ્રસરણાંક ધરાવતા બે અલગ-અલગ તારને છેડેથી જોડવામાં આવે છે. તો રેખીય પ્રસરણનો અસરકારક તાપમાન ગુણાંક કેટલો થાય?

  • A
    $4 \frac{\alpha_{1} \alpha_{2}}{\alpha_{1}+\alpha_{2}} \frac{L_{2} L_{1}}{(L_{2}+L_{1})^{2}}$
  • B
    $2 \sqrt{\alpha_{1} \alpha_{2}}$
  • C
    $\frac{\alpha_{1}+\alpha_{2}}{2}$
  • D
    $\frac{\alpha_{1} L_{1}+\alpha_{2} L_{2}}{L_{1}+L_{2}}$

Explore More

Similar Questions

એક ધાતુની શીટમાં અસમાન વ્યાસ $d_1$ અને $d_2$ $(d_1 > d_2)$ ધરાવતા બે છિદ્રો પાડવામાં આવ્યા છે. જો શીટને ગરમ કરવામાં આવે,તો:

જ્યારે તાંબાના વર્તુળાકાર સિક્કાનું તાપમાન $100^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેનું ક્ષેત્રફળ $0.4 \%$ વધે છે. સિક્કાનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

જ્યારે દ્વિ-ધાતુની પટ્ટી (bimetallic strip) ને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે . . . . . . .

એક ધાતુના સળિયાની લંબાઈ $0^{\circ}C$ તાપમાને $5 \, m$ છે અને તેને $100^{\circ}C$ સુધી ગરમ કરતા તે $5.01 \, m$ થાય છે. તો આ ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

$L_0$ લંબાઈના નળાકાર ધાતુના સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ નાની જગ્યા (gap) સાથે વીંટીના આકારમાં વાળવામાં આવે છે. આ તંત્રને ગરમ કરતા,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo