બે સમાન ફ્યુઝ $10\,A$ ના રેટિંગ ધરાવે છે. જો તેમને જોડવામાં આવે તો,

  • A
    સમાંતર જોડાણમાં,આ સંયોજન $20\,A$ ના રેટિંગવાળા ફ્યુઝ તરીકે કાર્ય કરે છે.
  • B
    સમાંતર જોડાણમાં,આ સંયોજન $5\,A$ ના રેટિંગવાળા ફ્યુઝ તરીકે કાર્ય કરે છે.
  • C
    શ્રેણી જોડાણમાં,આ સંયોજન $10\,A$ ના રેટિંગવાળા ફ્યુઝ તરીકે કાર્ય કરે છે.
  • D
    $(A)$ અને $(C)$ બંને.

Explore More

Similar Questions

$1 \, mm$ અને $2 \, mm$ જાડાઈ ધરાવતા બે વાયરમાં કોપરનું દળ સમાન છે. આ બંને વાયરોને શ્રેણીમાં જોડીને તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો વાયરમાં ઉત્પન્ન થતા પાવરનો ગુણોત્તર .... હશે.

એમીટર $A_1$ અને $A_2$ ના રીડિંગ અનુક્રમે કેટલા હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,જો બિંદુ $A$ આગળનું સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે,તો બિંદુ $B$ આગળનું સ્થિતિમાન ................ $V$ છે.

આકૃતિ અવરોધકો અને બેટરીનું નેટવર્ક દર્શાવે છે. જો શાખા $CF$ માંથી $1\,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. શાખામાંથી વહેતો પ્રવાહ:

Difficult
View Solution

આપેલ પરિપથમાં,કોષનો ટર્મિનલ પોટેન્શિયલ તફાવત કેટલો છે ($ V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo