બે સમાન કાચના બલ્બ એક પાતળી કાચની નળી દ્વારા જોડાયેલા છે. આ બલ્બમાં $N.T.P.$ પર વાયુ ભરવામાં આવે છે. જો એક બલ્બને બરફમાં અને બીજા બલ્બને ગરમ પાણીમાં (hot bath) રાખવામાં આવે,તો વાયુનું દબાણ $1.5$ ગણું થાય છે. ગરમ પાણીનું તાપમાન ....... $^oC$ હશે.

  • A
    $100$
  • B
    $182$
  • C
    $256$
  • D
    $546$

Explore More

Similar Questions

$10\,g$ વાયુના $V$ થી $2V$ કદ સુધીના સમતાપી વિસ્તરણમાં વાયુ દ્વારા થયેલ કાર્ય $575\,J$ છે. તે તાપમાને વાયુના અણુઓની વર્ગ-સરેરાશ-વર્ગ ઝડપ (root mean square speed) ($m/s$ માં) કેટલી હશે?

એક પરમાણ્વીય વાયુ માટે અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા $(C_V)$ દર્શાવતો આલેખ કયો છે?

દ્વિ-આણ્વિય વાયુ માટે,અચળ દબાણે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને એકમ તાપમાનના ફેરફાર માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે $U_1$ અને $U_2$ છે. તો $U_1 : U_2$ નું મૂલ્ય કેટલું થાય?

એક આદર્શ વાયુ એ રીતે વિસ્તરણ પામે છે કે જેથી $PT^{3} = \text{અચળ}$ રહે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો હશે ($/T$ માં)?

વાયુમાં રહેલા અણુની સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા $E_1$ છે. સ્થિર સ્થિતિમાંથી $V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન $(e)$ ની ગતિઊર્જા $E_2$ છે. જે તાપમાને $E_1 = E_2$ શક્ય છે તે તાપમાન શોધો (અણુ અને ઇલેક્ટ્રોનનું દળ સમાન છે તેમ ધારો) (જ્યાં $N$ એ એવોગેડ્રો આંક, $e$ એ ઇલેક્ટ્રોનનો વીજભાર, $R$ એ વાયુ અચળાંક છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo