બે સમાન ધાતુની પ્લેટો ફોટોઈલેક્ટ્રિક અસર દર્શાવે છે. પ્લેટ $A$ પર ${\lambda _A}$ તરંગલંબાઈનો પ્રકાશ અને પ્લેટ $B$ પર ${\lambda _B}$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે,જ્યાં ${\lambda _A} = 2{\lambda _B}$ છે. મહત્તમ ગતિઊર્જા શું હશે?

  • A
    $2{K_A} = {K_B}$
  • B
    ${K_A} < {K_B}/2$
  • C
    ${K_A} = 2{K_B}$
  • D
    ${K_A} = {K_B}/2$

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટેના પ્રયોગમાં,આપાત વિકિરણની આવૃત્તિ $(\nu)$ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ માં જોવા મળતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તેનો ઢાળ (slope) અને $y$-અંતઃખંડ (intercept) અનુક્રમે કેટલા હશે?

પાંચ તત્વો $A, B, C, D$ અને $E$ ના વર્ક ફંક્શન અનુક્રમે $1.2 \, eV, 2.4 \, eV, 3.6 \, eV, 4.8 \, eV$ અને $6 \, eV$ છે. જો $4000 \, Å$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આ તત્વો પર આપાત કરવામાં આવે, તો ફોટોઈલેક્ટ્રોન કોના દ્વારા ઉત્સર્જિત થશે?

$1 \; eV$ અને $2.5 \; eV$ ઉર્જા ધરાવતા બે ફોટોન વિકિરણો ક્રમશઃ $0.5 \; eV$ વર્ક ફંક્શન ધરાવતી પ્રકાશસંવેદી ધાતુની સપાટી પર આપાત થાય છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર કેટલો હશે?

$6 \, eV$ ઊર્જા ધરાવતો ફોટોન ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $4 \, eV$ છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય .......... $V$ છે.

બે ધાતુઓ $A$ અને $B$ માટે ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ અનુક્રમે $400 \ nm$ અને $800 \ nm$ છે. તેમના વર્ક ફંક્શનનો ગુણોત્તર,$\phi_{A} : \phi_{B}$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo