બે પ્રવાહી $A$ અને $B$ અનુક્રમે $32\,^{\circ}C$ અને $24\,^{\circ}C$ તાપમાને છે. જ્યારે તેમને સમાન દળમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે મિશ્રણનું તાપમાન $28\,^{\circ}C$ જોવા મળે છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $3:2$
  • B
    $2:3$
  • C
    $1:1$
  • D
    $4:3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સિદ્ધાંત વાયુરંધ્ર (stomata) બંધ થવા માટેનું સૌથી અદ્યતન સમજૂતી આપે છે?

$Ge$ અને $Si$ ડાયોડ અનુક્રમે $0.3\,V$ અને $0.7\,V$ પર વહન કરે છે. નીચેની આકૃતિમાં,જો $Ge$ ડાયોડનું જોડાણ ઉલટાવવામાં આવે,તો $V_0$ નું મૂલ્ય કેટલા $V$ થી બદલાય છે?

નીચેનામાંથી કોનામાં $p\pi - d\pi$ બંધન જોવા મળે છે?

એક વાયુ મિશ્રણમાં $16 \ g$ હિલિયમ અને $16 \ g$ ઓક્સિજન છે. આ મિશ્રણ માટે $\frac{C_p}{C_v}$ નો ગુણોત્તર કેટલો થાય?

$10\,\mu m$,$4\,\mu m$ અને $7\,\mu m$ કંપવિસ્તાર ધરાવતા સમાન આવૃત્તિના ત્રણ તરંગો એક બિંદુએ $\pi / 2$ ના ક્રમિક કળા તફાવત સાથે પહોંચે છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર $\mu m$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo