$3 A$ અને $2 A$ કંપવિસ્તાર ધરાવતા બે એકવર્ણી પ્રકાશના તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે છે,જેમના વચ્ચેનો કળા તફાવત $60^{\circ}$ છે. તે બિંદુએ તીવ્રતા કોના પ્રમાણમાં હશે ($A^{2}$ માં)?

  • A
    $5$
  • B
    $13$
  • C
    $7$
  • D
    $19$

Explore More

Similar Questions

સમાન તીવ્રતા $I_{0}$ ધરાવતા અને બે અસંગત (non-coherent) ઉદગમોમાંથી ઉદ્ભવતા બે તરંગો એક બિંદુએ સંપાત થાય છે. તે બિંદુએ સરેરાશ તીવ્રતા . . . . . . છે.

વ્યતિકરણની ઘટના ..... દ્વારા દર્શાવવામાં આવે છે.

$I$ તીવ્રતા ધરાવતા બે તરંગો વ્યતિકરણ અનુભવે છે. મળતી મહત્તમ તીવ્રતા કેટલી હશે?

$A$ અને $2A$ કંપવિસ્તાર ધરાવતા બે એકવર્ણી સુસંબદ્ધ પ્રકાશના તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે છે,જેમના વચ્ચેનો કળા તફાવત $60^{\circ}$ છે. તે બિંદુએ તીવ્રતા કોના પ્રમાણમાં હશે ($A^2$ માં)?

વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $9: 4$ છે,તો પરિણામી મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo