એક કોષમાં બે કોષકેન્દ્રો શેમાં જોવા મળે છે?

  • A
    પ્રતિધ્રુવીય કોષ
  • B
    અંડતલીય કોષ
  • C
    મધ્યસ્થ કોષ
  • D
    સહાયક કોષ

Explore More

Similar Questions

મહાબીજાણુ માતૃકોષમાં કઈ પ્રક્રિયા થવાથી મહાબીજાણુઓનું નિર્માણ થાય છે?

કેપ્સેલાના અંડકમાં ફલન પહેલાં જોવા મળતી દ્વિકીય $(2n)$ રચના કઈ છે?

એક આવૃતબીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષ કોષમાં $24$ રંગસૂત્રો છે, તો તે જ વનસ્પતિના $MMC$ (મહાબીજાણુ માતૃકોષ) માં કેટલા રંગસૂત્રો હાજર હશે?

સ્ત્રીકેસરનો ભાગ કયો નથી?

અંડકમાં કઈ રચના આવેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo