બે વિરુદ્ધ અને સમાન વિદ્યુતભારો $4 \times 10^{-8} \, C$ ને $2 \times 10^{-2} \, cm$ અંતરે મૂકતા ડાયપોલ બને છે. જો આ ડાયપોલને $4 \times 10^8 \, N/C$ ના બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે,તો મહત્તમ ટોર્ક અને તેને $180^\circ$ ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

  • A
    $64 \times 10^{-4} \, Nm$ અને $64 \times 10^{-4} \, J$
  • B
    $32 \times 10^{-4} \, Nm$ અને $32 \times 10^{-4} \, J$
  • C
    $64 \times 10^{-4} \, Nm$ અને $32 \times 10^{-4} \, J$
  • D
    $32 \times 10^{-4} \, Nm$ અને $64 \times 10^{-4} \, J$

Explore More

Similar Questions

$+25 \times 10^{-9} \, C$ અને $-25 \times 10^{-9} \, C$ ના બે વિદ્યુતભારો $6 \, m$ અંતરે મૂકવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક ડાયપોલના કેન્દ્રથી $4 \, m$ અંતરે $(i)$ અક્ષીય રેખા પર અને $(ii)$ વિષુવવૃત્તીય રેખા પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર શોધો.

$4 \times 10^{-9} \text{ Cm}$ ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ $5 \times 10^4 \text{ NC}^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્ર સાથે $60^{\circ}$ ના ખૂણે ગોઠવાયેલ છે. ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય શોધો.

$0.01\,C$ ના મૂલ્યના બે વિદ્યુતભારો એકબીજાથી $0.4\,mm$ ના અંતરે રહેલા છે અને તે એક વિદ્યુત ડાયપોલ બનાવે છે. જો આ ડાયપોલને $10\,dyne/C$ ના સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ માં $\vec{E}$ સાથે $30^{\circ}$ ના ખૂણે મૂકવામાં આવે,તો ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું હશે?

ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું સમીકરણ મેળવો.

Difficult
View Solution

$4 \times 10^{-8} \ C$ વિદ્યુતભારને $2 \times 10^{-2} \ cm$ અંતરે મૂકીને ડાઇપોલ બનાવવામાં આવે છે. જો તેને $4 \times 10^8 \ N/C$ ના વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે,તો તેના પર લાગતું મહત્તમ ટોર્ક અને ડાઇપોલને $180^{\circ}$ ના ખૂણે ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo