$X$ ના બે ઓક્સાઈડ અનુક્રમે $50 \%$ અને $40 \%$ અધાતુ ધરાવે છે. જો પ્રથમ ઓક્સાઈડનું સૂત્ર $XO_2$ હોય,તો બીજા ઓક્સાઈડનું સૂત્ર શું હશે?

  • A
    $X_2O_3$
  • B
    $X_2O_5$
  • C
    $XO_3$
  • D
    $X_2O$

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજનમાં $C$,$H$ અને $N$ પરમાણુના વજનનો ગુણોત્તર $9 : 1 : 3.5$ છે. જો સંયોજનનો અણુભાર $108$ હોય,તો તેનું અણુસૂત્ર શું હશે?

કેફીનનું આણ્વિય દળ $194 \, a.m.u.$ છે. તે વજનથી $28.9 \%$ નાઇટ્રોજન ધરાવે છે. તો તેના એક અણુમાં નાઇટ્રોજન પરમાણુઓની સંખ્યા ............... થશે.

એક કાર્બનિક સંયોજનમાં $C = 38.8\%$,$H = 16\%$ અને $N = 45.2\%$ છે. સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર (Empirical formula) શું છે?

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $C_2H_4O$ છે. સ્વતંત્ર વિશ્લેષણ દ્વારા તેના આણ્વીય દળનું મૂલ્ય $132.16$ મળ્યું છે. સાચું આણ્વીય સૂત્ર કયું છે?

નાઈટ્રોજન અને હાઈડ્રોજનના વાયુરૂપ સંયોજનમાં $12.5\%$ (દળથી) હાઈડ્રોજન છે. હાઈડ્રોજનની સાપેક્ષમાં સંયોજનની ઘનતા $16$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo