એક જ દિશામાં અસમાન પ્રવાહ વહન કરતા બે સમાંતર વાહકો . . . . . .

  • A
    એકબીજાને આકર્ષતા કે અપાકર્ષતા નથી
  • B
    એકબીજાને અપાકર્ષે છે
  • C
    એકબીજાને આકર્ષે છે
  • D
    ભ્રમણ ગતિ કરશે

Explore More

Similar Questions

ત્રણ લાંબા,સીધા અને સમાંતર વાહક તાર જેમાં વિદ્યુતપ્રવાહ વહે છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. તાર $Q$ ની $10\, cm$ લંબાઈ પર લાગતું બળ શોધો.

Difficult
View Solution

જો $0.12 \ kg \ m^{-1}$ ની રેખીય ઘનતા ધરાવતો સીધો વિદ્યુતપ્રવાહ ધારિત તાર,તારની લંબાઈને લંબ $0.5 \ T$ ના સમાન આડા ચુંબકીય ક્ષેત્ર દ્વારા હવામાં લટકાવેલ હોય,તો તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે ($A$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m \ s^{-2}$; પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અવગણો)

એક ચોરસ લૂપ $ABCD$ માંથી $i$ પ્રવાહ પસાર થાય છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર રેખીય વાહકતાર $XY$ ની નજીક મૂકેલ છે. આ તારમાંથી $I$ પ્રવાહ વહે છે,તો લૂપ પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

Difficult
View Solution

$x$-અક્ષ પર '$I$' પ્રવાહ ધરાવતા '$L$' લંબાઈના તારને $\vec{B} = B(\hat{i} + 2\hat{j} - 2\hat{k}) \text{ T}$ ના ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે?

જો $1\, m$ લંબાઈના તારને $1.5\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર સાથે ${30^\circ}$ ના ખૂણે મૂકવામાં આવે અને તારમાં વહેતો પ્રવાહ $10\, A$ હોય,તો તાર પર લાગતું બળ.......$N$ થશે. ($.5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo