બે કણો $A$ અને $B$ અચળ વેગ $\vec{v}_1$ અને $\vec{v}_2$ સાથે ગતિ કરે છે. શરૂઆતની ક્ષણે તેમના સ્થાન સદિશો અનુક્રમે $\vec{r}_1$ અને $\vec{r}_2$ છે. તેમના અથડામણ માટેની શરત શું છે?

  • A
    $\vec{r}_1 - \vec{r}_2 = \vec{v}_1 - \vec{v}_2$
  • B
    $\frac{\vec{r}_1 - \vec{r}_2}{|\vec{r}_1 - \vec{r}_2|} = \frac{\vec{v}_2 - \vec{v}_1}{|\vec{v}_2 - \vec{v}_1|}$
  • C
    $\vec{r}_1 \cdot \vec{v}_1 = \vec{r}_2 \cdot \vec{v}_2$
  • D
    $\vec{r}_1 \times \vec{v}_1 = \vec{r}_2 \times \vec{v}_2$

Explore More

Similar Questions

એક ટેલિસ્કોપમાં $150 \ cm$ કેન્દ્રલંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ અને $5 \ cm$ કેન્દ્રલંબાઈનો આઈપીસ છે. જો $1 \ km$ ના અંતરે રહેલા $50 \ m$ ઊંચા ટાવરને આ ટેલિસ્કોપ દ્વારા સામાન્ય સેટિંગમાં જોવામાં આવે,તો ટાવરની છબી દ્વારા બનતો ખૂણો $\theta$ (ડિગ્રીમાં) હોય,તો $\theta$ કોની નજીક છે..... ($^{\circ}$ માં)

જો ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં પ્રકાશની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ

નીચે આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ...... $\Omega$ છે.

$100\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન અને $\alpha$-કણના વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

નીચેનામાંથી કયું અપુષ્પી (Cryptogams) વનસ્પતિઓનું જૂથ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo