$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે કણો પ્રક્ષિપ્ત ગતિમાં છે,જેમના વેગ $t = 0$ સમયે અનુક્રમે $\vec{v}_1$ અને $\vec{v}_2$ છે. તેઓ $t_0$ સમયે અથડાય છે. $2t_0$ સમયે હવામાં ગતિ ચાલુ રાખતી વખતે તેમના વેગ $\vec{v}_1'$ અને $\vec{v}_2'$ થાય છે. $|(m_1 \vec{v}_1' + m_2 \vec{v}_2') - (m_1 \vec{v}_1 + m_2 \vec{v}_2)|$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    શૂન્ય
  • B
    $(m_1 + m_2)gt_0$
  • C
    $2(m_1 + m_2)gt_0$
  • D
    $\frac{1}{2}(m_1 + m_2)gt_0$

Explore More

Similar Questions

વિધાન $(A)$: $NaCl$ સામાન્ય પાણી કરતા ભારે પાણીમાં ઓછું દ્રાવ્ય છે.
કારણ $(R)$: સામાન્ય પાણીનો ડાયઇલેક્ટ્રિક અચળાંક ભારે પાણી કરતા વધારે હોય છે.
સાચો જવાબ છે

$0.05 \ M$ એસિટિક એસિડનું $pH$ મૂલ્ય કેટલું હશે? $(K_a = 2 \times 10^{-5})$

જો $a^{1/x} = b^{1/y} = c^{1/z}$ અને $b^2 = ac$ હોય,તો $x + z = $

નીચેનામાંથી કયું અષ્ટફલકીય સંકીર્ણ ભૂમિતિય સમઘટકતા દર્શાવતું નથી? ($A$ અને $B$ એકદંતીય લિગાન્ડ છે.)

અસમાન આડછેદ ધરાવતી એક આડી નળીના $P$ અને $Q$ બિંદુઓ પાસે ત્રિજ્યા અનુક્રમે $0.2\,m$ અને $0.1\,m$ છે. અદબનીય પ્રવાહીના ધારારેખી વહન માટે, પ્રવાહીના વહનનો દર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo