પ્રકાશસંશ્લેષણનો બે રંજકદ્રવ્ય તંત્રનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો,અથવા પ્રકાશસંશ્લેષણમાં બે પ્રકાશતંત્રોના અસ્તિત્વના પુરાવાનો ખ્યાલ કોણે આપ્યો હતો?

  • A
    હિલ
  • B
    બ્લેકમેન
  • C
    એમર્સન
  • D
    આર્નોન

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણમાં નીચેનામાંથી કયું પ્રથમ સોપાન (initiating step) છે?

નીચેનામાંથી કયા સંકુલ દ્વારા પ્રોટોન પમ્પ કરવામાં આવે છે જેથી તે $ATP$ સિન્થેઝ સુધી પહોંચીને $ATP$ સંશ્લેષણમાં ભાગ લઈ શકે?

થાઈલેકોઈડ પોલાણમાંથી $H^+$ આયનો નીચેનામાંથી કોના દ્વારા સ્ટ્રોમામાં આવે છે?

$X -$ $PS-I$ માં ક્લોરોફિલ $a$ નું શોષણ શિખર $680\, nm$ પર હોય છે.
$Y -$ $PS-II$ માં તેનું શોષણ મહત્તમ $700\, nm$ પર હોય છે.

ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન કયા પ્રકારનું ક્લોરોફિલ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo