બે બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ જે $10 \mu m$ ના અંતરે રહેલા છે,તે $4 \mu m$ તરંગલંબાઈના પ્રકાશના તરંગો સમાન કળામાં ઉત્સર્જિત કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉદગમોની આસપાસ $40 \mu m$ ત્રિજ્યાનો એક વર્તુળાકાર તાર મૂકવામાં આવ્યો છે,જ્યાં $O$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $OS_1 = OS_2$ છે. બિંદુઓ $A, B, C$ અને $D$ પર વ્યતિકરણનો પ્રકાર નક્કી કરો.

  • A
    બિંદુઓ $A$ અને $B$ અપ્રકાશિત (dark) છે અને બિંદુઓ $C$ અને $D$ પ્રકાશિત (bright) છે
  • B
    બિંદુઓ $A$ અને $B$ પ્રકાશિત છે અને બિંદુઓ $C$ અને $D$ અપ્રકાશિત છે
  • C
    બિંદુઓ $A$ અને $C$ અપ્રકાશિત છે અને બિંદુઓ $B$ અને $D$ પ્રકાશિત છે
  • D
    બિંદુઓ $A$ અને $C$ પ્રકાશિત છે અને બિંદુઓ $B$ અને $D$ અપ્રકાશિત છે

Explore More

Similar Questions

વ્યતિકરણ ભાતમાં પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ વચ્ચે મહત્તમ કોન્ટ્રાસ્ટ મેળવવા માટે, બે સુસંબદ્ધ પ્રકાશ ઉદગમોની તીવ્રતા કેવી હોવી જોઈએ?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ એકવર્ણી પ્રકાશના કિરણોનું સંપાતીકરણ થાય છે. પરિણામી કિરણમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા વચ્ચેનો તફાવત $x I$ છે. $x$ નું મૂલ્ય . . . . છે.

જ્યારે પ્રકાશનું તરંગ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે કઈ રાશિ બદલાતી નથી?

જુદી જુદી તીવ્રતાવાળા બે સુસંબદ્ધ ઉદ્‍ગમોના વ્યતિકરણમાં,મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર $\frac{I_{\max}}{I_{\min}} = \frac{144}{81}$ છે. તો તેમના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

$I_0$ અને $9I_0$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો એક બિંદુએ સંપાત થઈને $7I_0$ જેટલી પરિણામી તીવ્રતા ઉત્પન્ન કરે છે. પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo