બે અવરોધો સમાંતર જોડાણમાં છે જેનું પરિણામી મૂલ્ય $6/8 \, \Omega$ છે. એક અવરોધનો તાર તૂટી જાય છે અને અસરકારક અવરોધ $2 \, \Omega$ થાય છે. તો તૂટી ગયેલા તારનો અવરોધ (ઓહ્મમાં) કેટલો હશે?

  • A
    $3/5$
  • B
    $2$
  • C
    $6/5$
  • D
    $3$

Explore More

Similar Questions

બે બલ્બ $X$ અને $Y$ જે સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવે છે અને તેમની પાવર રેટિંગ અનુક્રમે $40\, W$ અને $60\, W$ છે,તેમને $300\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો:

ચાર સમાન અવરોધોને શ્રેણીમાં બેટરી સાથે જોડતા $20 \ W$ પાવરનો વ્યય થાય છે. જો આ જ અવરોધોને સમાંતર જોડવામાં આવે,તો કેટલો પાવર વ્યય થશે ($W$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\,\Omega$ ના આઠ અવરોધોને સર્કિટમાં જોડવામાં આવ્યા છે. $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

બે બલ્બ,એક $50\, W$ નો અને બીજો $25\, W$ નો,શ્રેણીમાં મુખ્ય પાવર સપ્લાય સાથે જોડાયેલા છે. તેમાંથી વહેતા પ્રવાહનો ગુણોત્તર કેટલો હશે?

આપેલ પરિપથમાં $2 \, \Omega$ ના અવરોધમાંથી $3 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. $5 \, \Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર ................. $W$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo