સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાઓનો ઉપયોગ કરીને $100\,^{\circ}C$ અને $0\,^{\circ}C$ તાપમાન ધરાવતા બે જળાશયોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. જંકશનનું તાપમાન $70\,^{\circ}C$ છે. જો હવે સળિયાઓને અદલાબદલી કરવામાં આવે,તો જંકશનનું તાપમાન ......... $^{\circ}C$ થશે.

  • A
    $70$
  • B
    $30$
  • C
    $50$
  • D
    $40$

Explore More

Similar Questions

$k_1$ અને $k_2$ ઉષ્માવાહકતા,$A_1$ અને $A_2$ આડછેદનું ક્ષેત્રફળ તથા સમાન જાડાઈ $l$ ધરાવતી બે પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આ સંયોજનની સમતુલ્ય ઉષ્માવાહકતા $k$ કેટલી થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ આડછેદનું ક્ષેત્રફળ અને $l$ લંબાઈ ધરાવતા છ તારને જોડવામાં આવ્યા છે. તાંબા અને લોખંડની ઉષ્મીય વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે. બિંદુઓ $A$ અને $C$ વચ્ચેનો સમતુલ્ય ઉષ્મીય અવરોધ કેટલો થશે?

છ સમાન સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. જંકશન $B$ નું તાપમાન ......... $^oC$ હશે.

Difficult
View Solution

સમાન પરિમાણ ધરાવતા ત્રણ સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. બિંદુઓ $P$ અને $Q$ ને અલગ-અલગ તાપમાને રાખવામાં આવ્યા છે. જો $PRQ$ અને $PQ$ માંથી પસાર થતો ઉષ્માપ્રવાહ સમાન હોય,તો...

Difficult
View Solution

સમાન આડછેદનું ક્ષેત્રફળ $A$ અને સમાન લંબાઈ $l$ ધરાવતા ધાતુના સળિયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડ્યા છે. જો કૉપર અને સ્ટીલની ઉષ્માવાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ હોય,તો $A$ અને $C$ વચ્ચેનો પરિણામી ઉષ્મીય અવરોધ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo