બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ એક સમતલ સીમા દ્વારા અલગ પડે છે. આ માધ્યમોમાં પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} \ m/s$ અને $2.0 \times 10^{8} \ m/s$ છે. આ બે માધ્યમો માટે પ્રકાશના કિરણનો ક્રાંતિકોણ કેટલો હશે?

  • A
    $\sin^{-1}(0.750)$
  • B
    $\tan^{-1}(0.500)$
  • C
    $\tan^{-1}(0.750)$
  • D
    $\sin^{-1}(0.500)$

Explore More

Similar Questions

પ્રકાશના એક બિંદુવત ઉદગમને $5/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \; m$ નીચે મૂકવામાં આવે છે. પાણીની સપાટી પરથી બહાર આવતા તમામ પ્રકાશને રોકવા માટે ઉદગમની ઉપર મૂકવી પડતી તકતીનો લઘુત્તમ વ્યાસ ... $m$ છે.

નીચેનામાંથી કઈ ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે થતી નથી?

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત પ્રવાહી $(\mu = \frac{5}{4})$ ની સપાટીથી $h = 0.5 \, m$ ઊંડાઈએ મૂકવામાં આવ્યો છે. તો,પ્રવાહીની સપાટીમાંથી સીધી રીતે બહાર નીકળતી પ્રકાશની ઊર્જાનો અંશ કેટલો હશે?

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ ના પાતળા સ્તરમાં વક્રીભવન પામે છે, સ્તરને ઓળંગે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ માધ્યમ $2$ અને $3$ વચ્ચેની આંતર સપાટી પર ક્રાંતિકોણે આપાત થાય છે. જો કિરણનો આપાતકોણ $\theta$ હોય, તો $\theta$ નું મૂલ્ય શોધો.

પૂર્ણ આંતરિક પરાવર્તનમાં,જ્યારે આપાતકોણ સંપર્કમાં રહેલા માધ્યમોની જોડી માટે ક્રાંતિકોણ જેટલો હોય,ત્યારે વક્રીભવનકોણ કેટલા અંશ $(^o)$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo