બે કામદારો $A$ અને $B$ સાથે મળીને એક કામ $5$ દિવસમાં પૂર્ણ કરે છે. જો $A$ તેની વાસ્તવિક કાર્યક્ષમતા કરતા બમણી કાર્યક્ષમતાથી કામ કરે અને $B$ તેની વાસ્તવિક કાર્યક્ષમતાના $\frac{1}{3}$ ભાગની કાર્યક્ષમતાથી કામ કરે,તો તે કામ $3$ દિવસમાં પૂર્ણ થાય છે. $A$ ને એકલાને તે કામ પૂર્ણ કરતા કેટલો સમય લાગશે? (દિવસમાં)

  • A
    $6 \frac{1}{2}$
  • B
    $6 \frac{1}{4}$
  • C
    $6 \frac{3}{4}$
  • D
    $12 \frac{1}{2}$

Explore More

Similar Questions

$3$ વ્યક્તિઓ $Rs. 1,200$ માં એક કામ પૂરું કરવાનું બીડું ઝડપે છે. $\text{પ્રથમ}$ વ્યક્તિ કામ $8$ દિવસમાં,$\text{બીજી}$ વ્યક્તિ $12$ દિવસમાં અને $\text{ત્રીજી}$ વ્યક્તિ $16$ દિવસમાં પૂરું કરી શકે છે. તેઓ $\text{ચોથી}$ વ્યક્તિની મદદથી કામ $3$ દિવસમાં પૂરું કરે છે. તો $\text{ચોથી}$ વ્યક્તિને કેટલા રૂપિયા મળે? ( $Rs.$ માં)

જો $721$ વ્યક્તિઓ એક ડેમ $48$ દિવસમાં બનાવી શકતા હોય,તો $1648$ વ્યક્તિઓને તે જ ડેમ બનાવતા કેટલા $days$ લાગશે?

$45$ પુરુષો એક કામ $12$ કલાક પ્રતિ દિવસ કામ કરીને $30$ દિવસમાં પૂર્ણ કરે છે. તો $60$ પુરુષો $10$ કલાક પ્રતિ દિવસ કામ કરીને તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે?

$A, B$ અને $C$ ને એક કામ કરવા માટે $Rs. 529$ માં રાખવામાં આવ્યા છે. $A$ અને $B$ સાથે મળીને કામનો $\frac{19}{23}$ ભાગ કરે છે અને $B$ અને $C$ સાથે મળીને કામનો $\frac{8}{23}$ ભાગ કરે છે. $A$ ને કેટલી રકમ ચૂકવવી જોઈએ? ( $Rs.$ માં)

$A$ અને $B$ અલગ-અલગ કામ કરીને એક કામ અનુક્રમે $9$ અને $12$ દિવસમાં પૂર્ણ કરી શકે છે. જો તેઓ $A$ થી શરૂઆત કરીને વારાફરતી એક-એક દિવસ કામ કરે,તો કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo