$[Pd(C_6H_5)_2(SCN)_2]$ અને $[Pd(C_6H_5)_2(NCS)_2]$ વચ્ચે જોવા મળતા સમઘટકતાનો પ્રકાર કયો છે?

  • A
    બંધન સમઘટકતા (Linkage isomerism)
  • B
    સવર્ગ સમઘટકતા (Coordination isomerism)
  • C
    આયનીકરણ સમઘટકતા (Ionisation isomerism)
  • D
    દ્રાવક સમઘટકતા (Solvate isomerism)

Explore More

Similar Questions

$[Co(en)_2Cl_2]$ સંકીર્ણ માટે શક્ય સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

$[Cr(H_2O)_6]Cl_3$ અને $[Cr(H_2O)_5Cl]Cl_2 \cdot H_2O$ વચ્ચે કેવા પ્રકારની સમઘટકતા જોવા મળે છે?

સામાન્ય પ્રકાશને કોની મદદથી સમતલીય ધ્રુવીય પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે?

નીચેની સવર્ગ સ્પીસીઝમાં કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય છે?
$(i)$ $[Cr(C_2O_4)_3]^{3-}$
$(ii)$ $[Co(NH_3)_3Cl_3]$

નાઈટ્રોપ્રસાઈડ આયનમાં,આયર્ન અને $NO$ એ $Fe^{III}$ અને $NO$ ને બદલે $Fe^{II}$ અને $NO^+$ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ સ્વરૂપોને નીચેનામાંથી શેના દ્વારા અલગ પાડી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo