કોષોના અનિયંત્રિત અને અવિભેદિત સમૂહને શું કહેવામાં આવે છે?

  • A
    ગાંઠ (Tumour)
  • B
    અતિવૃદ્ધિ (Overgrowth)
  • C
    કેન્સર (Cancer)
  • D
    હાયપરટ્રોફી (Hypertrophy)

Explore More

Similar Questions

મુખ્યત્વે મધ્યગર્ભસ્તરીય (mesodermal) પેશીમાં ઉદ્દભવતા કેન્સરને કયા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય?

$Glioma$ (ગ્લિઓમા) એ કયા પ્રકારનું કેન્સર છે?

કેન્સરના કોષો વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કઈ ઍન્ટિકૅન્સર ડ્રગ્સની આડઅસર છે?
$(i)$ લકવો $(ii)$ વાળ ખરવા $(iii)$ શ્વેતકણોની સંખ્યામાં ઘટાડો $(iv)$ એનિમિયા

કેન્સરગ્રસ્ત કોષોનું કોષકેન્દ્ર કેવું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo