$0.1 \, M \, HCl$ અને $0.2 \, M \, H_2SO_4$ ના સમાન કદના જલીય દ્રાવણોને મિશ્ર કરતા,પરિણામી દ્રાવણમાં $H^{+}$ ની સાંદ્રતા $.... \, mol / L$ થાય છે.

  • A
    $0.30$
  • B
    $0.25$
  • C
    $0.15$
  • D
    $0.10$

Explore More

Similar Questions

$222 \ mg$ કેલ્શિયમ ક્લોરાઈડ $(mol. wt. = 111)$ ધરાવતા $10 \ mL$ જલીય દ્રાવણને $100 \ mL$ સુધી મંદ કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં ક્લોરાઈડ આયનની સાંદ્રતા $..... \ mol/L$ છે.

$80 \, mL$ $0.13 \, N$ $NaOH$ ને તટસ્થ કરવા માટે જરૂરી $0.05 \, M$ $H_2SO_4$ નું કદ ...... $mL$ થશે.

એક મોલ કેલ્શિયમ ફોસ્ફાઇડ પાણીના વધારા સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

જ્યારે $34.2 \ g$ ખાંડને આદર્શ પરિસ્થિતિઓમાં જરૂરી માત્રામાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરીને સળગાવવામાં આવે (charred) ત્યારે મળતા સુગર ચારકોલનું પ્રમાણ કેટલું હશે ($g$ માં)?

$H_3PO_4$ ના $1 \ M$ દ્રાવણની નોર્માલિટી .....$N$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo