યુરેમિયા (Uremia) એટલે શું?

  • A
    પેશાબમાં લોહી આવવું
  • B
    રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધવું
  • C
    રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધવું
  • D
    શર્કરાની ઉણપ

Explore More

Similar Questions

........ ધરાવતા દર્દીમાં હિમોડાયાલિસિસ મદદરૂપ થાય છે.

આ રોગમાં મૂત્રપિંડમાં પથ્થર અથવા સ્ફટિકમય ક્ષારોનો અદ્રાવ્ય સમૂહ બને છે.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ મૂત્રપિંડની પથરી કૅલ્શિયમ કાર્બોનેટ / કૅલ્શિયમ ઑક્ઝલેટ દ્વારા બને છે.
$(2)$ એમિનો ઍસિડનું કિટો ઍસિડ અને એમોનિયામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ડિએમિનેશન / એમિનેશન કહે છે.

ખાલી જગ્યા પૂરો:
ડાયાલિસિસ પ્રવાહીમાં પ્લાઝ્મા જેવા જ તમામ ઘટકો હોય છે સિવાય કે ................ .

મૂત્રમાં પિત્ત રંજકદ્રવ્યો (bile pigments) નું ઉત્સર્જન શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo