જ્યારે પિરિમિડિન નાઈટ્રોજન બેઈઝ યુરેસિલ નીચેનામાંથી કોની સાથે જોડાય છે ત્યારે યુરિડિન બને છે?

  • A
    હેક્ઝોઝ શર્કરા
  • B
    પ્યુરિન નાઈટ્રોજન બેઈઝ - એડેનાઈન
  • C
    ફોસ્ફેટ
  • D
    પેન્ટોઝ શર્કરા

Explore More

Similar Questions

ન્યુક્લિઓસાઇડના બંધારણમાં નાઇટ્રોજન બેઇઝ શર્કરાના કયા કાર્બન સાથે જોડાય છે ($1'$ માં)?

કયા મહા અણુના સંશ્લેષણ માટે મોટી સંખ્યામાં વિશિષ્ટ માહિતીની જરૂરિયાત હોય છે,જેથી ભિન્નતા સર્જાય છે?

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

નીચેનામાંથી શેમાં $N$-ગ્લાયકોસિડિક બંધ હોય છે?

$ATP$ ના ઉચ્ચ-ઊર્જા બંધો કોની વચ્ચે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo