વાન-આર્કેલ પ્રક્રિયા અને મોન્ડની પ્રક્રિયા અનુક્રમે કઈ ધાતુઓના શુદ્ધિકરણ માટે વપરાય છે?

  • A
    $Zr$ અને $Ti$
  • B
    $Ni$ અને $Zr$
  • C
    $Ti$ અને $Ni$
  • D
    $Ni$ અને $Fe$

Explore More

Similar Questions

જ્યારે ચાંદી અને સીસાની મિશ્રધાતુમાં ચાંદીનું પ્રમાણ વધુ હોય,ત્યારે શુદ્ધિકરણ માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

નીચેની પદ્ધતિઓ દ્વારા ધાતુઓના શુદ્ધિકરણના સિદ્ધાંતો સમજાવો:
$(i)$ ઝોન રિફાઇનિંગ
$(ii)$ વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ
$(iii)$ બાષ્પ કલા શુદ્ધિકરણ

બાષ્પ કલા શુદ્ધિકરણ (Vapour phase refining) સમજાવો.

ઝોન રિફાઇનીંગ પદ્ધતિ....... મેળવવા માટે વપરાય છે.

$Zone \ refining$ નો ઉપયોગ કોના શુદ્ધિકરણ માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo