$Hg_{2}Cl_{2}$ ના જલીય દ્રાવણમાં તેનો વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) કેટલો હશે ($.6$ માં)? ($Hg_{2}Cl_{2}$ દ્રાવણમાં $80\%$ આયનીકરણ પામે છે) :-

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$K_3[Fe(CN)_6]$ સંયોજન માટે વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) કેટલો છે?

$0.001 \ M$ ના $NaCl$,$Na_{2}SO_{4}$,$K_{3}PO_{4}$ અને $CH_{3}COOH$ ના જલીય દ્રાવણોના ઉત્કલનબિંદુનો ક્રમ કયો હશે?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઠારણબિંદુ સૌથી વધુ હશે?

$2.0 \, m \, CH_3COOH$ નું બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે નીચેનામાંથી કોની સાથે સમઅભિસારી (isotonic) હશે?

નિર્બળ એસિડ $(HX)$ નું $0.5 \ m$ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણના ઠારણબિંદુમાં થતો ઘટાડો ....... $K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo