રુધિરાભિસરણ તંત્ર (vascular system) અને ઉત્સર્જન અંગો કયા ગર્ભસ્તરમાંથી વિકસે છે?

  • A
    મધ્યગર્ભસ્તર (Mesoderm)
  • B
    બાહ્યગર્ભસ્તર (Ectoderm)
  • C
    અંતઃગર્ભસ્તર (Endoderm)
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

મનુષ્યમાં જરાયુ (Placenta) નું નિર્માણ શેના દ્વારા થાય છે?

માનવમાં ગર્ભીય વિકાસના તબક્કાઓ સાથે નીચેનાને જોડો.
સ્તંભ $I$સ્તંભ $II$
$a$. સંપૂર્ણ રીતે રચાયેલ મોરુલા$i$. ફલન પછી $7$મા દિવસના અંત સુધીમાં
$b$. સંપૂર્ણ રીતે રચાયેલ બ્લાસ્ટોસિસ્ટ$ii$. ફલન પછી $15$ દિવસે
$c$. ગર્ભસ્થાપન પ્રક્રિયા પૂર્ણ થવી$iii$. ફલન પછી $4$થા દિવસના અંત સુધીમાં
$d$. સંપૂર્ણ રીતે રચાયેલ ગેસ્ટ્રુલા$iv$. ફલન પછી $10$મા દિવસના અંત સુધીમાં

સાચો વિકલ્પ પસંદ કરો-

નીચે ગર્ભાશયની અંદર માનવભ્રૂણની આકૃતિ આપેલ છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad P \quad\quad\quad Q$

નીચેનામાંથી કેટલા અંતઃસ્ત્રાવો સ્ત્રીમાં માત્ર ગર્ભધારણ દરમિયાન જ ઉત્પન્ન થાય છે?
ઈસ્ટ્રોજન,પ્રોજેસ્ટેરોન,રિલેક્સિન,$hCG, hPL$

સૌથી ટૂંકો ગર્ભાવધિ કાળ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo