સ્નિગ્ધ ઘર્ષણ બળ (Viscous drag force) ........... પર આધાર રાખે છે.

  • A
    પદાર્થનું કદ
  • B
    જે વેગથી તે ગતિ કરે છે
  • C
    પ્રવાહીની સ્નિગ્ધતા
  • D
    આ તમામ

Explore More

Similar Questions

ગરમ હવા માટે સ્નિગ્ધતાનો ગુણાંક (coefficient of viscosity) કેટલો હોય છે?

$20 \ m$ ઊંડી નદીમાં પાણી $10 \ ms^{-1}$ ની ઝડપે વહી રહ્યું છે. નદીમાં પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચેનું શીયરિંગ સ્ટ્રેસ (કર્તન પ્રતિબળ) $Nm^{-2}$ માં કેટલું હશે? (પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $= 10^{-3} \ SI \ units$)

ગરમ પ્રવાહી ઠંડા પ્રવાહી કરતા વધુ સરળતાથી વહે છે. કારણ આપો.

પ્રવાહીનો એ ગુણધર્મ જેના દ્વારા તે પોતાના વહવાનો વિરોધ કરે છે તેને .......... કહેવામાં આવે છે.

સ્નિગ્ધતા ગુણાંકનો $SI$ અને $CGS$ એકમ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo