$6000 \times 10^{-8} \; cm$ તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે અને વિવર્તન ભાત રચે છે. એવું જોવા મળે છે કે બીજું વિવર્તન ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $60^{\circ}$ ના ખૂણે છે. જો પ્રથમ ન્યૂનતમ $\theta_{1}$ ખૂણે મળતું હોય,તો $\theta_{1}$ નું મૂલ્ય આશરે .....$^{\circ}$ હશે.

  • A
    $20$
  • B
    $45$
  • C
    $30$
  • D
    $25$

Explore More

Similar Questions

$550\, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $22.0 \times 10^{-5}\, cm$ પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. મધ્યસ્થ અધિકતમથી બીજા ન્યૂનતમનું કોણીય સ્થાન (રેડિયનમાં) કેટલું હશે?

$580 \text{ nm}$ તરંગલંબાઈનો પ્રકાશ '$a$' પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાતમાં સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2.5 \text{ m}$ છે અને પડદાના કેન્દ્રથી દ્વિતીય ક્રમના મહત્તમનું અંતર $14.5 \text{ mm}$ છે. '$a$' નું મૂલ્ય શોધો.

પ્રકાશ એક ડિફ્રેક્શન ગ્રેટિંગ પર લંબરૂપે આપાત થાય છે,જેના દ્વારા પ્રથમ ક્રમનું વિવર્તન $32^\circ$ પર જોવા મળે છે. દ્વિતીય ક્રમનું વિવર્તન કયા ખૂણે જોવા મળશે?

એક સ્લિટના વિવર્તનના પ્રયોગમાં,જો સ્લિટની પહોળાઈ ઘટાડવામાં આવે,તો મુખ્ય (મધ્યસ્થ) અધિક્તમની રેખીય પહોળાઈ પર શું અસર થશે?

$d$ પહોળાઈની એક સ્લિટને સફેદ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે $d$ નું મૂલ્ય કેટલું હોય ત્યારે લાલ પ્રકાશ $(\lambda = 6500\,\mathring{A})$ માટે પ્રથમ ન્યૂનતમ $\theta = 30^\circ$ પર મળે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo