સસલામાં ઉરોદરપટલ (thoracic chamber) નું કદ કઈ રીતે અગ્ર-પશ્વ (antero-posterior) અને પૃષ્ઠ-વક્ષ (dorso-ventral) અક્ષમાં વધે છે?

  • A
    અનુક્રમે ઉરોદરપટલ અને બાહ્ય આંતરપાંસળી સ્નાયુઓનું સંકોચન
  • B
    અનુક્રમે ઉરોદરપટલ અને બાહ્ય આંતરપાંસળી સ્નાયુઓનું શિથિલન
  • C
    અનુક્રમે ઉરોદરપટલ અને ઉદરીય સ્નાયુઓનું શિથિલન
  • D
    અનુક્રમે ઉદરીય સ્નાયુઓનું સંકોચન અને બાહ્ય આંતરપાંસળી સ્નાયુઓનું શિથિલન

Explore More

Similar Questions

સામાન્ય પરિસ્થિતિમાં શ્વાસોચ્છવાસ (Inspiration) ની પ્રક્રિયા સમજાવો.

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ શ્વાસ (Inspiration)
$(2)$ ઉચ્છવાસ (Expiration)

શ્વાસ લેવાની બાબતમાં આપણામાંથી મોટાભાગના લોકો માટે સભાન પ્રયત્ન દ્વારા નીચેનામાંથી કઈ શક્યતા છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ શ્વાસોચ્છવાસની ગતિવિધિમાં સામેલ વાયુઓનું કદમાપન $Sphygmomanometer / Spirometer$ દ્વારા કરવામાં આવે છે.
$(2)$ શ્વાસ (Inspiration) ની શરૂઆત ઉરોદરપટલના $relaxation / contraction$ થી થાય છે.

ઉચ્છવાસ દરમિયાન ઉરોદરપટલનો આકાર કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo