બે ગ્લાસ $A$ અને $B$ માં ભરેલા પાણીના $BOD$ મૂલ્યો અનુક્રમે $10$ અને $20$ છે. તેમના વિશેનું સાચું વિધાન કયું છે?

  • A
    $B$ એ $A$ કરતા વધુ પ્રદૂષિત છે
  • B
    $A$ પીવા માટે યોગ્ય છે,જ્યારે $B$ નથી
  • C
    $A$ અને $B$ બંને પીવા માટે યોગ્ય છે
  • D
    $A$ એ $B$ કરતા વધુ પ્રદૂષિત છે

Explore More

Similar Questions

જળ પ્રદૂષણનું કારણ શું છે?

પર્યાવરણીય પ્રદૂષણ એ આપણી હવા,જમીન,પાણી અથવા ભૂમિના ગુણધર્મોમાં થતા અનિચ્છનીય ફેરફારોની અસર છે જે...

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. સલ્ફેટ $(> 500 \ ppm)$ $I$. મેથેમોગ્લોબિનેમિયા
$B$. નાઈટ્રેટ $(> 50 \ ppm)$ $II$. દાંત પર કથ્થઈ ડાઘ
$C$. લેડ $(> 50 \ ppb)$ $III$. રેચક અસર
$D$. ફ્લોરાઈડ $(> 2 \ ppm)$ $IV$. કિડનીને નુકસાન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

ફોટોકેમિકલ સ્મોગ (પ્રકાશ-રાસાયણિક ધુમ્મસ) ને સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે નક્કી કરો:
$(1)$ વાતાવરણનો સૌથી નીચેનો વિસ્તાર જ્યાં માનવ સહિત તમામ જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ આવરણ (Troposphere) કહે છે.
$(2)$ ક્ષોભ આવરણ દરિયાની સપાટીથી $25 \ km$ ના અંતર સુધી વિસ્તરેલું હોય છે.
$(3)$ દરિયાની સપાટીથી $10 \ km$ થી $50 \ km$ વચ્ચેના વિસ્તારને સમતાપ આવરણ (Stratosphere) કહે છે.
$(4)$ સજીવોનું રક્ષણ કરતું ઓઝોન સ્તર ક્ષોભ આવરણમાં આવેલું હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo