પાણી $25 \ m$ ની ઊંચાઈએથી ટર્બાઇનના પાંખિયા પર પડે છે. દર મિનિટે $3 \times 10^3 \ kg$ પાણી પાંખિયા પર પડે છે. જો બધી જ ઊર્જા ટર્બાઇનને સ્થાનાંતરિત કરવામાં આવે,તો મળતો પાવર કેટલો હશે ($W$ માં)?

  • A
    $12250$
  • B
    $16250$
  • C
    $8250$
  • D
    $20250$

Explore More

Similar Questions

એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલો પંપ $15 \; min$ માં $30 \; m^{3}$ કદની ટાંકી ભરી શકે છે. જો ટાંકી જમીનથી $40 \; m$ ઊંચાઈ પર હોય અને પંપની કાર્યક્ષમતા $30 \%$ હોય, તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવર ($kW$ માં) વપરાય છે?

$5 \,N$ નું બળ શરૂઆતમાં સ્થિર રહેલા પદાર્થ પર લાગે છે. જો ત્રીજી સેકન્ડના અંતે $(t=3 \,s)$ બળને કારણે તત્કાલિન પાવર $5 \,W$ હોય, તો પદાર્થનું દળ કેટલું હશે ($\,kg$ માં)?

એક એન્જિન $100 \ kg$ પાણીને $5 \ s$ માં $10 \ m$ ની ઊંચાઈ પર ચઢાવે છે. જો એન્જિનની કાર્યક્ષમતા $60\%$ હોય,તો એન્જિનનો પાવર........$kW$ થશે. ($g = 10 \ m/s^2$ લો.)

એક પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તે અચળ પ્રવેગ સાથે એક-પરિમાણીય ગતિ કરે છે. સમય $t$ પર તેને આપવામાં આવતો પાવર કોના પ્રમાણમાં છે?

એક મશીન દ્વારા અચળ પાવર આપીને એક બોક્સને સીધી રેખામાં ગતિ કરાવવામાં આવે છે. સમય $t$ માં પદાર્થ દ્વારા કાપેલું અંતર કોના પ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo