નીચે આપેલા $BOD$ મૂલ્યોમાંથી કયા મૂલ્યના આધારે પાણીના નમૂનાને સૌથી શુદ્ધ ગણવામાં આવે છે ($ppm$ માં)?

  • A
    $11$
  • B
    $15$
  • C
    $3$
  • D
    $21$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુ પાણીનું પ્રદૂષણ ફેલાવે છે?

$CFCl_3$ એ ઓઝોનનું ઓક્સિજનમાં વિઘટન કરવા માટે જવાબદાર છે. નીચેનામાંથી કયું ઓઝોન સાથે પ્રક્રિયા કરીને ઓક્સિજન બનાવે છે?

ઔદ્યોગિક અને રોજિંદા ઘન કચરાનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો તેની શું ખરાબ અસરો જોવા મળે છે?

ભૂગર્ભ સરોવરના પાણીના નમૂનામાં ફ્લોરાઈડ,લેડ,નાઈટ્રેટ અને આયર્નનું પ્રમાણ અનુક્રમે $1000 \ ppb, 40 \ ppb, 100 \ ppm$ અને $0.2 \ ppm$ જોવા મળ્યું હતું. આ પાણી નીચેનામાંથી કોની વધુ સાંદ્રતાને કારણે પીવા માટે અયોગ્ય છે:

જમીનની સપાટી પર $X$ અને $Y$ ના જમા થવાને અનુક્રમે ભીનું (wet) અને સૂકું (dry) નિક્ષેપણ કહેવામાં આવે છે. $X$ અને $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo