વોટસન અને ક્રિક તેમની કઈ શોધ માટે જાણીતા છે કે $DNA$?

  • A
    એક શૃંખલામય કુંતલ છે
  • B
    માત્ર ડીઓક્સિરાઇબોઝ ધરાવે છે
  • C
    દ્વિ-શૃંખલામય કુંતલ છે
  • D
    $rRNA$ નું સંશ્લેષણ કરે છે

Explore More

Similar Questions

યુકેરીયોટિક કોષમાં $DNA$ અણુની લંબાઈ કોષકેન્દ્રના વ્યાસ કરતાં ઘણી વધારે હોય છે. $DNA$ નું પેકેજિંગ કેવી રીતે થાય છે?

$DNA$ ના પ્રત્યેક અણુમાં પ્યુરિન અને પિરિમિડીન બેઇઝનું પ્રમાણ કેટલું હોય છે?

હિસ્ટોન ઓકટામર શેનો બનેલો છે?

$DNA$ અણુમાં,પૂરક શૃંખલાઓના પ્યુરીન અને પિરિમિડિન બેઝ એકબીજા સાથે શેના દ્વારા જોડાયેલા હોય છે?

$DNA$ ની બે પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલાઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo