જ્યારે $2 \, mm$ ની વસ્તુને $40 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ પર $20 \, cm$ અંતરે મૂકવામાં આવે,ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ ($mm$ માં) કેટલી હશે?

  • A
    $20$
  • B
    $10$
  • C
    $6$
  • D
    $1$

Explore More

Similar Questions

$15 \text{ cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $10 \text{ cm}$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. રચાતું પ્રતિબિંબ . . . . . . હશે.

વસ્તુનું પ્રતિબિંબ રચવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબના અંતર અનુક્રમે $16 \ cm$ અને $9 \ cm$ હોય, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($cm$ માં)?

ગોલીય અરીસા દ્વારા પરાવર્તનથી પ્રતિબિંબ મેળવવું કેવી રીતે અનુકૂળ છે?

જ્યારે કોઈ વસ્તુને ગોલીય અરીસાથી $40\ cm$ દૂર રાખવામાં આવે છે,ત્યારે $\frac{1}{2}$ મોટવણી ધરાવતું પ્રતિબિંબ મળે છે. $\frac{1}{3}$ મોટવણી ધરાવતું પ્રતિબિંબ મેળવવા માટે,વસ્તુને કેટલી ખસેડવી પડશે $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo