નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
$Z$-નીપજ $\stackrel{Y}{\longleftarrow} 2$-બ્યુટાઇન $\stackrel{X}{\longrightarrow} E$-નીપજ

  • A
    $Na / NH_3$ (પ્રવાહી) અને $Pd / BaSO_4 + H_2$
  • B
    $Ni / 140^{\circ} C$ અને $Pd / BaSO_4 + H_2$
  • C
    $Ni / 140^{\circ} C$ અને $Na / NH_3$ (પ્રવાહી)
  • D
    $Pd / BaSO_4 + H_2$ અને $Na / NH_3$ (પ્રવાહી)

Explore More

Similar Questions

એસીટીલીન અણુઓ ધરાવે છે

ઈથાઈન (Ethyne) બનાવવાની ઔદ્યોગિક પદ્ધતિ આપો.

જ્યારે $N_2$ ની પ્રક્રિયા કેલ્શિયમ કાર્બાઇડ સાથે થાય ત્યારે શું મળે છે?

ઇથિલીન અને એસિટિલીન વચ્ચે તફાવત પારખવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

જ્યારે $23 \ g$ $Na$ એ $1 \ mole$ પ્રોપાઇન સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે $H_2$ વાયુના કેટલા મોલ મુક્ત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo