વાહક દ્વારા વિખેરાતી ઉષ્મા કયા પરિબળો પર આધાર રાખે છે?

  • A
    પ્રવાહ,અવરોધ અને સમય
  • B
    વોલ્ટેજ,પ્રવાહ અને સમય
  • C
    અવરોધ,વોલ્ટેજ અને ક્ષેત્રફળ
  • D
    પ્રવાહ,વોલ્ટેજ અને ક્ષેત્રફળ

Explore More

Similar Questions

વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ ટંગસ્ટનનો બનેલો હોય છે. શા માટે?

વિદ્યુતપ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતું ઉપકરણ કયું છે?

$8 \, \Omega$ અવરોધ ધરાવતો એક ઇલેક્ટ્રિક હીટર સર્વિસ મેઈનમાંથી $2$ કલાક માટે $15 \, A$ વિદ્યુતપ્રવાહ ખેંચે છે. હીટરમાં ઉષ્મા ઉત્પન્ન થવાનો દર (વોટમાં) ગણો.

વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના કેટલાક વ્યવહારુ ઉપયોગો જણાવો.

$400 \ W$ રેટિંગ ધરાવતું એક ઇલેક્ટ્રિક રેફ્રિજરેટર દરરોજ $8 \ h$ ચાલે છે. જો વીજળીનો દર ₹ $3.00$ પ્રતિ $kWh$ હોય,તો $30$ દિવસ સુધી તેને ચલાવવા માટેનો ખર્ચ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo