પ્રોપીનનું ઓઝોનોલિસિસ કરવાથી અંતિમ નીપજો કઈ મળે છે?

  • A
    $2$ અણુ એસિટાલડીહાઈડ
  • B
    એસીટોન
  • C
    $2$ અણુ ફોર્માલ્ડિહાઈડ
  • D
    ફોર્માલ્ડિહાઈડ અને એસિટાલડીહાઈડ

Explore More

Similar Questions

કયા આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી $CH_3CH_2CHO$ અને $CH_3COCH_3$ મળે છે?

Difficult
View Solution

ગરમ સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયામાં,નીચેનામાંથી કયું સંયોજન પાણીનો એક અણુ ગુમાવે છે?

$CH_2 = CH-(CH_2)_8COOH + HBr \xrightarrow{\text{Peroxide}} \dots$ પ્રક્રિયાની મુખ્ય નીપજ શું હશે?

Difficult
View Solution

મિથાઈલ આલ્કોહોલના દ્રાવણમાં,બ્રોમીન ઇથિલિન સાથે પ્રક્રિયા કરીને $1, 2-dibromoethane$ ઉપરાંત $BrCH_2CH_2OCH_3$ આપે છે કારણ કે:

Difficult
View Solution

નીચેનામાંથી કયું માર્કોવનીકોવના નિયમનું પાલન કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo