જે આયનો હેલાઈડ આયનો જેવા ગુણધર્મો ધરાવે છે અને બે અથવા વધુ વિદ્યુતઋણ પરમાણુઓ ધરાવે છે,જેમાંનો ઓછામાં ઓછો એક પરમાણુ નાઈટ્રોજન હોય,તેવા આયનોને શું કહે છે?

  • A
    આંતર-હેલોજન સંયોજનો
  • B
    નાઈટ્રાઈલ્સ
  • C
    પ્સ્યુડો નાઈટ્રાઈલ્સ
  • D
    પ્સ્યુડો હેલાઈડસ

Explore More

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો.

$NaCl$ ની સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી એક વાયુ $X$ મુક્ત થાય છે જે ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. જ્યારે વાયુ $X$ ને પાણીમાં નિલંબિત ઈંડાના કવચના પાવડર ધરાવતી ટેસ્ટ ટ્યુબમાં પસાર કરવામાં આવે છે,ત્યારે બીજો વાયુ $Y$ ઉત્પન્ન થાય છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. વાયુઓ $X$ અને $Y$ અનુક્રમે છે:

$Si, Ge, Sn$ અને $Pb$ ના ડાયહેલાઇડની સ્થિરતા કયા ક્રમમાં વધે છે?

‘લેડ પેન્સિલ’ માં શું હોય છે?

ઊંચા તાપમાને નાઈટ્રોજન કેલ્શિયમ કાર્બાઈડ $(CaC_2)$ સાથે સંયોજાઈને શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo