હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ $(HIV)$ ના સંક્રમણ માટેના વિવિધ માર્ગો કયા છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $AIDS$ (એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ) એ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ $(HIV)$ દ્વારા થાય છે.
તેના સંક્રમણના નીચે મુજબના માર્ગો છે:
$1$. સંક્રમિત વ્યક્તિ સાથે અસુરક્ષિત જાતીય સંપર્ક.
$2$. દૂષિત રુધિર અથવા રુધિરની બનાવટોનું સંચરણ.
$3$. સંક્રમિત સોય અને સિરીંજનો ઉપયોગ.
$4$. સંક્રમિત માતામાંથી તેના બાળકને જરાયુ (placenta) દ્વારા થતું સંક્રમણ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને $HIV$ ની ફેક્ટરી ગણી શકાય?

માનવ શરીરમાં $HIV$ ના ચેપ બાદ થતી ઘટનાઓનો સાચો ક્રમ કયો છે?
$(I)$ વાઇરલ $DNA$ યજમાન $DNA$ માં દાખલ થાય છે
$(II)$ $T_H$ લસિકાકણમાં પ્રવેશ અને સ્વયંજનન
$(III)$ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક દ્વારા વાઇરલ $RNA$ નું વાઇરલ $DNA$ માં રૂપાંતર
$(IV)$ $HIV$ મેક્રોફેજમાં પ્રવેશ કરે છે
$(V)$ $T_H$ લસિકાકણનો નાશ
$(VI)$ યજમાન કોષમાંથી નવા વાઇરસ કણો ઉત્પન્ન થાય છે

$AIDS$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$HIV$ ની હાજરી આ પદ્ધતિઓ દ્વારા જાણી શકાય છે:
$(i)$ $ELISA$
$(ii)$ $WB$ $Test$ (વેસ્ટર્ન બ્લોટ)
$(iii)$ $VB$ $Test$
$(iv)$ $ALISA$

$HIV$ નું પૂર્ણ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo