હોકાયંત્રની સોય પર લાગતા ટોર્ક (કપલ) માટે શું જવાબદાર છે?

  • A
    પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર.
  • B
    પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ.
  • C
    સ્થિત વિદ્યુત બળ.
  • D
    સોય અને પીવટ વચ્ચેનું ઘર્ષણ.

Explore More

Similar Questions

ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ એક

ચુંબકની અસરકારક લંબાઈ $31.4 \, cm$ છે અને તેની ધ્રુવ પ્રબળતા $0.5 \, Am$ છે. જો તેને અર્ધવર્તુળના આકારમાં વાળવામાં આવે,તો ચુંબકીય મોમેન્ટ ..... $A m^2$ થશે.

ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું વર્ણન કરો.

ચુંબકીય મોમેન્ટ $M$ ધરાવતા તારને આકૃતિ મુજબ વાળવામાં આવે છે,તો નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

ચુંબકનો ટૂંકો ઇતિહાસ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo