ધાતુને તેના ઓક્સાઈડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

  • A
    ઓક્સિડેશન
  • B
    રિડક્શન
  • C
    વિદ્યુતવિભાજન
  • D
    કેલ્સિનેશન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુ કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવે છે?

અયસ્કોમાં કેવા પ્રકારની અશુદ્ધિઓ હાજર હોય છે? આ અશુદ્ધિઓને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે?

વાતભઠ્ઠી (blast furnace) માં પીગળેલા લોખંડનું ઓક્સિડેશન થતું કોણ અટકાવે છે?

બેયર પદ્ધતિમાં બૉક્સાઈટમાં સાંદ્ર $NaOH$ ઉમેરતાં શું મળે છે?

કઈ ધાતુનું વિશુદ્ધિકરણ પ્રવાહિકરણ (Liquation) પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo