આપેલ વૈજ્ઞાનિક નામમાં $A, B$ અને $C$ અનુક્રમે શું દર્શાવે છે?
MangiferaindicaLinn
$C$$B$$A$

  • A
    વંશગત નામ,જાતિનું નામ અને લેખકનું નામ
  • B
    જાતિનું નામ,વંશગત નામ અને લેખકનું નામ
  • C
    લેખકનું નામ,જાતિનું નામ અને વંશગત નામ
  • D
    વંશગત નામ,લેખકનું નામ અને જાતિનું નામ

Explore More

Similar Questions

કેરી $(mango)$ નું વૈજ્ઞાનિક નામ $Mangifera\, indica\, Linn$ છે. આ નામમાં $Linn$ શું સૂચવે છે?

વર્ગીકૃત કક્ષાઓની એકમાત્ર કક્ષા જે વાસ્તવિક અસ્તિત્વ ધરાવે છે તે...

વર્ગીકરણમાં વિવિધ વર્ગકો (Taxa) નક્કી કરવા માટે શાનો આધાર લેવામાં આવે છે?

‘ઘરેલું બિલાડી’નું જૈવિક નામ શું છે?

નીચેનામાંથી કોને "વર્ગીકરણના પિતા" (Father of Taxonomy) તરીકે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo