અંડકમાં પ્રવેશતા સમયે ફિલિફોર્મ એપરેટસ (તંતુમય પ્રસાધન) શું કાર્ય કરે છે?

  • A
    તે પરાગનલિકાના ખુલવાની પ્રક્રિયા કરે છે.
  • B
    તે પરાગનલિકાને સહાયક કોષમાં પ્રવેશવા માટે માર્ગદર્શન આપે છે.
  • C
    તે પરાગનલિકાને અંડકોષમાં પ્રવેશવામાં મદદ કરે છે.
  • D
    તે ભ્રૂણપુટમાં એક કરતા વધુ પરાગનલિકાના પ્રવેશને અટકાવે છે.

Explore More

Similar Questions

નીચે આપેલા વિકલ્પોમાંથી પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયામાં થતી ઘટનાઓનો સાચો ક્રમ ઓળખો.
$I.$ ભ્રૂણપુટમાં નર જન્યુઓનો મુક્ત થવો
$II.$ પરાગાસન પર પરાગરજનું સ્થાપન
$III.$ ભ્રૂણપુટમાં પરાગનલિકાનો પ્રવેશ
$IV.$ પરાગનલિકાનો વિકાસ
$V.$ અંડકમાં પરાગનલિકાનો પ્રવેશ

અંડકમાં પ્રવેશતા સમયે ફિલિફોર્મ એપરેટસ (તંતુમય પ્રસાધન) શું કાર્ય કરે છે?

બીજાંડછિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશ પામતી પરાગનલિકાને ..... કહે છે.

પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયાનું વર્ણન કરો.

પરાગનલિકાની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo