ટ્રોફોઝુઓઇટ રક્તકણમાં રહેલ હિમોગ્લોબિનનું વિઘટન શેમાં કરે છે?

  • A
    હીમ અને સોડિયમ
  • B
    ગ્લોબિન અને ફાઇબ્રીનોજન
  • C
    હીમ અને ગ્લોબિન
  • D
    હીમ અને માયોસીન

Explore More

Similar Questions

મેલેરિયામાં,પ્રજીવના ફલન બાદ ફલિતાંડના નિર્માણ માટેના ગેમેટ (જન્યુઓ) ક્યાં તૈયાર થાય છે?

$S$ - વિધાન: એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R$ - કારણ: પ્લાઝમોડીયમ માનવી અને માદા એનોફીલીસ મચ્છર બંનેનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.

નર ગેમેટોસાઇટમાં કદ અને કોષકેન્દ્રની દ્રષ્ટિએ કઈ લાક્ષણિકતાઓ જોવા મળે છે?

મેલેરિયા ફરી થવાનું કારણ $...........$ છે.

$Plasmodium$ ના નર અને માદા ગેમેટોસાઇટ વચ્ચે ફલન ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo