જ્યારે $\alpha$-કણનું ઉત્સર્જન થાય ત્યારે શું થાય છે?

  • A
    દળ ક્રમાંક $12$ એકમ ઘટે છે,પરમાણુ ક્રમાંક $4$ એકમ ઘટે છે
  • B
    દળ ક્રમાંક $4$ એકમ ઘટે છે,પરમાણુ ક્રમાંક $2$ એકમ ઘટે છે
  • C
    માત્ર દળ ક્રમાંક ઘટે છે
  • D
    માત્ર પરમાણુ ક્રમાંક ઘટે છે

Explore More

Similar Questions

રેડિયોએક્ટિવ તત્વો દ્વારા ઉત્સર્જિત કિરણો વિશે લખો.

Difficult
View Solution

$^{14}C$ રેડિયોએક્ટિવ છે. તેની સક્રિયતા અને વિઘટન નીપજ કઈ છે?

જો યુરેનિયમ (દળ ક્રમાંક $238$ અને પરમાણુ ક્રમાંક $92$) $\alpha$-કણનું ઉત્સર્જન કરે,તો નીપજનો દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક કેટલો હશે?

જો $_{92}U^{236}$ ન્યુક્લિયસ એક $\alpha$-કણનું ઉત્સર્જન કરે,તો બાકી રહેલા ન્યુક્લિયસમાં કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન હશે?

ન્યુક્લિયર પ્રક્રિયા $_{92}U^{238} \to _{90}Th^{234} \to _{91}Pa^{234}$ માં ઉત્સર્જિત થતા $\alpha$ અને $\beta$-કણોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo