સાંદ્ર હાઈડ્રોક્લોરિક ઍસિડમાં બોળેલા કાચના સળિયાને એમોનિયા વાયુ ભરેલા પાત્ર પાસે લાવતા શું થાય છે?

  • A
    એમોનિયા વાયુ સળગી ઊઠે છે.
  • B
    ઘટ્ટ સફેદ ધુમાડા ઉત્પન્ન થાય છે.
  • C
    $NO_2$ ના કથ્થાઈ રંગના ધુમાડા ઉત્પન્ન થાય છે.
  • D
    એમોનિયમ હાઈડ્રોક્સાઈડ બને છે.

Explore More

Similar Questions

$(i)$ પ્રબળ બેઇઝ અને નિર્બળ બેઇઝનું એક-એક ઉદાહરણ આપો.

જ્યારે $CO_2$ ને મર્યાદિત માત્રામાં ચૂનાના નીતર્યા પાણી (lime water) માંથી પસાર કરવામાં આવે ત્યારે શું થાય છે?

જ્યારે ઍસિડની બેઈઝ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું બને છે?

$H_{3}O^{+}$ માં,$......$ અને $......$ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય છે.

દ્રષ્ટિહીન વિદ્યાર્થી દ્વારા નીચેનામાંથી કોનો ઉપયોગ એસિડ-બેઇઝ સૂચક તરીકે કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo