જ્યારે પ્રોટોન ગ્રેડિયન્ટ તૂટી જાય ત્યારે શું થાય છે?

  • A
    વધારે પ્રમાણમાં પ્રોટોનનો નાશ થાય છે
  • B
    વધારે પ્રમાણમાં પ્રકાશ પ્રાપ્ત થાય છે
  • C
    વધારે પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય છે
  • D
    વધારે પ્રમાણમાં $H^+$ મુક્ત થાય છે

Explore More

Similar Questions

ફોટોસિસ્ટમ $-I$ ના ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માટે ફ્લો ચાર્ટ પૂર્ણ કરો.

$NADPH_2$ ને ......... પણ કહેવામાં આવે છે.

પ્રકાશસંશ્લેષણમાં એન્હાન્સમેન્ટ ઇફેક્ટ (enhancement effect) ની શોધ કોણે કરી હતી?

પ્રકાશસંશ્લેષણની પ્રકાશપ્રક્રિયામાં પ્રથમ તબક્કો . . . . . . છે.

રસાયણ-આસૃતિ (chemiosmosis) માટે શું જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo