જ્યારે સફેદ પદાર્થ પર શ્વેત પ્રકાશ આપાત થાય ત્યારે શું થાય છે?

  • A
    પ્રકાશના બધા જ રંગોનું પરાવર્તન થાય છે.
  • B
    કાળા રંગનું પરાવર્તન થાય છે.
  • C
    પ્રકાશના બધા જ રંગોનું શોષણ થાય છે.
  • D
    લાલ અને જાંબલી રંગનું શોષણ થાય છે.

Explore More

Similar Questions

ચોખ્ખું આકાશ વાદળી દેખાય છે કારણ કે

બપોરે સૂર્ય સફેદ દેખાય છે કારણ કે:

સ્વચ્છ આકાશનો ભૂરો રંગ દેખાવા માટે કઈ ઘટના જવાબદાર છે?

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલ રંગ દેખાવા માટે કઈ ઘટના જવાબદાર છે?

પ્રકાશના પ્રકીર્ણનની મદદથી,સૂર્યોદય/સૂર્યાસ્ત અને બપોરના સમયે સૂર્યના રંગોમાં જોવા મળતા તફાવતનું કારણ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo